🔴 Breaking
સુરેન્દ્રનગર : કારીયાણી ગામમાં 250 વર્ષ જૂની પરંપરા યથાવત,બેસતા વર્ષે ગામમાં દોડાવાયા ગાયોનાં ધણસુરત : નવા વર્ષની રાત્રે લોહિયાળ ખેલ,અશ્વિનીકુમાર વિસ્તારમાં નજીવી બાબતે 28 વર્ષીય યુવકની કરપીણ હત્યાભરૂચ: અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી નજીક ચાલતા જુગારધામ પર એ ડિવિઝન પોલીસના દરોડા, ત્રણ જુગારી ઝડપાયાદિવાળી બાદ દિલ્હીમાં ઝેરી હવાનો કહેર યથાવત્, અનેક વિસ્તારોમાં AQI 380ને પાર; 13 નવેમ્બર સુધી રાહતની શક્યતા નહીંઅસમમાં મોટી ટ્રેન દુર્ઘટના: કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્તભરૂચ: નારાયણ નગર-2માં ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોભરૂચ: વોર્ડ નંબર-2ના નગર સેવકો દ્વારા નૂતન વર્ષે સફાઈ કામદારોનું કરાયુ સન્માન રાશિ ભવિષ્ય 11 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસસુરેન્દ્રનગર : કારીયાણી ગામમાં 250 વર્ષ જૂની પરંપરા યથાવત,બેસતા વર્ષે ગામમાં દોડાવાયા ગાયોનાં ધણસુરત : નવા વર્ષની રાત્રે લોહિયાળ ખેલ,અશ્વિનીકુમાર વિસ્તારમાં નજીવી બાબતે 28 વર્ષીય યુવકની કરપીણ હત્યાભરૂચ: અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી નજીક ચાલતા જુગારધામ પર એ ડિવિઝન પોલીસના દરોડા, ત્રણ જુગારી ઝડપાયાદિવાળી બાદ દિલ્હીમાં ઝેરી હવાનો કહેર યથાવત્, અનેક વિસ્તારોમાં AQI 380ને પાર; 13 નવેમ્બર સુધી રાહતની શક્યતા નહીંઅસમમાં મોટી ટ્રેન દુર્ઘટના: કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્તભરૂચ: નારાયણ નગર-2માં ગેસ લાઇનમાં લીકેજના કારણે આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યોભરૂચ: વોર્ડ નંબર-2ના નગર સેવકો દ્વારા નૂતન વર્ષે સફાઈ કામદારોનું કરાયુ સન્માન રાશિ ભવિષ્ય 11 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Featured

જામનગર: મહાનગરપાલિકા દ્વારા રૂ. 11 કરોડથી વધુના વિકાસના કાર્યોને અપાય મંજૂરી,જુઓ કયા પ્રકલ્પો નિર્માણ પામશે

જામનગર મહાનગર પાલિકાની બેઠક યોજાય, વિકાસના વિવિધ કાર્યો માટે અપાય મંજૂરી

જામનગર મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 11.45 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં વેસ્ટના નિકાલ અંગે રૂપિયા 7.50 કરોડ અને વોર્ડ નંબર 16માં આરસીસી કેનાલ બનાવવા રૂપિયા 3.95 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા નવા વર્ષના પ્રારંભે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, આસી, કમિશનર કોમલ પટેલ સહિત 10 સભ્ય ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સોલીડ વેસ્ટ શાખા હસ્તક પ્રોસેસિંગ ઓફ લિગેસી નિકાલ અંગે દરખાસ્તમાં રૂપિયા 7.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યારે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ આધારિત વોર્ડ નંબર 16માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ આરસીસી કેનાલ બનાવવા અંતે રૂપિયા 3.75 કરોડની દરખાસ મંજૂર કરવામાં આવી હતી આમ કુલ 11 કરોડ 45 લાખ ની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.