ગુજરાતજામનગર : વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થતા એક ટ્રેઈની પાયલોટનું મોત,અન્ય એક સારવાર હેઠળ જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. By Connect Gujarat Desk 03 Apr 2025 14:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં થયું પ્લેન ક્રેશ જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું છે. જેથી દોડધામ મચી ગઈ છે. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું By Connect Gujarat Desk 02 Apr 2025 22:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ : 3 દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલને “દુર્ગાધામ એવોર્ડ”થી સન્માનિત કરાયા... આ તકે સમાજમાં ચોથી જાગીરનું બિરુદ પ્રાપ્ત કરનાર મીડિયા કર્મીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ પત્રકાર જગત રાવલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 11 Feb 2025 15:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : ધ્રોલ નજીક તેજ રફતાર કારે મારી ગુલાંટ, કારમાં સવાર ત્રણના મોત જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી. By Connect Gujarat Desk 16 Jan 2025 12:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગોઝારો “રવિવાર” : જામનગરમાં અકસ્માતમાં માતા-પિતા-પુત્રીનું મોત, અમરેલીમાં વાન પલટી જતાં મહિલાનું મોત, 16 લોકો ઘાયલ જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક જાયવા ગામ નજીક આવેલી આશાપુરા હોટલ પાસે આજે વહેલી સવારે બોલેરો અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. By Connect Gujarat Desk 17 Nov 2024 18:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન,2 વર્ષની હતી સજા By Connect Gujarat 18 Mar 2024 21:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગર : બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો... કુખ્યાત સાયચા ગેંગ પર તંત્રની મોટી તવાઈ બોલાવવામાં આવી છે. બેડી વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat 18 Mar 2024 12:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજામનગરમાં કોંગ્રેસ નેતાની હત્યા: વ્યવસાયે વકીલ અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજાની ભર બજારે હત્યા હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી By Connect Gujarat 13 Mar 2024 21:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશજામનગરના વિકાસગૃહમાં આશ્રિત ત્રણ બાળકોને મળ્યો પરિવાર By Connect Gujarat 11 Mar 2024 22:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn