🔴 Breaking
કચ્છ : ભુજના સાંસદ વિનોદ ચાવડાએ BSFના જવાનો સાથે કરી દીવાળીની ઉજવણી, સરહદી રક્ષકોને પાઠવ્યા તહેવારના અભિનંદનઅંધકારથી અજવાળા તરફની સફર… દિવાળીનો દીપોત્સવ અને નૂતનવર્ષનો નવો સંકલ્પ! Blog by Nirav Panchalઅંકલેશ્વર: નવાગામ કરારવેલમાં ક્રાઇમ બ્રાન્ચની જુગારધામ પર રેડ, 5 જુગારીઓ ઝડપાયાભરૂચ: હિંગલોટ ગામ નજીક કન્ટેનર પલટી ખાતાં અકસ્માત, ચાલકને ઈજાદિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ઝેરી હવાની ગંભીર સ્થિતિ સર્જાઇ, સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 180 નોંધાયોભરૂચ: મકતમપુર ગામે ઝાડીઓમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યોભરૂચ: વાલિયાની સીલુડી ચોકડી પાસે બુલેટ, બાઈક અને એક્ટિવા વચ્ચે  ત્રિપલ અકસ્માત, ચાર વ્યક્તિઓને  ઈજારાશિ ભવિષ્ય 08 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસકચ્છ : ભુજના સાંસદ વિનોદ ચાવડાએ BSFના જવાનો સાથે કરી દીવાળીની ઉજવણી, સરહદી રક્ષકોને પાઠવ્યા તહેવારના અભિનંદનઅંધકારથી અજવાળા તરફની સફર… દિવાળીનો દીપોત્સવ અને નૂતનવર્ષનો નવો સંકલ્પ! Blog by Nirav Panchalઅંકલેશ્વર: નવાગામ કરારવેલમાં ક્રાઇમ બ્રાન્ચની જુગારધામ પર રેડ, 5 જુગારીઓ ઝડપાયાભરૂચ: હિંગલોટ ગામ નજીક કન્ટેનર પલટી ખાતાં અકસ્માત, ચાલકને ઈજાદિવાળી પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ઝેરી હવાની ગંભીર સ્થિતિ સર્જાઇ, સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 180 નોંધાયોભરૂચ: મકતમપુર ગામે ઝાડીઓમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યોભરૂચ: વાલિયાની સીલુડી ચોકડી પાસે બુલેટ, બાઈક અને એક્ટિવા વચ્ચે  ત્રિપલ અકસ્માત, ચાર વ્યક્તિઓને  ઈજારાશિ ભવિષ્ય 08 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ગુજરાત

જામનગર : જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકળી, ઠેર ઠેર સ્વાગત કરાયું…

જામનગરમાં શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના શ્રી 5 નવતનપુરી ધામ ખીજદા મંદિરથી જન્માષ્ટમી નિમિતે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ શોભાયાત્રા યોજાય હતું. આ શોભાયાત્રા ખીજાડા મંદિરથી પ્રારંભ થઈ હવાઈ ચોક પહોંચી હતી, જ્યાં ધ્વજારોહણ કરી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ બેન્ક પાસે પિપાલેશ્વર મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી મટકીફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ શોભાયાત્રાના રુટ પર અનેક સામાજિક સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત અને મટકીફોડ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ શોભાયાત્રામાં આણદાબાવા સેવા સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ, દુર્ગાવાહિની, માતૃશક્તિ મહિલા વિભાગ, વ્રજ વલ્લભ સોશ્યલ ગ્રૂપ સહિતની વિવિધ સંસ્થાઓ ધાર્મિક ફ્લોટસ સાથે સામેલ થયા હતા. શ્રીકૃષ્ણ શોભાયાત્રામાં પ્રણામી સંપ્રદાયના મહંત 108 કૃષ્ણમણીજી મહારાજ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ સભ્ય પૂનમ માડમ, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, શહેર અગ્રણી જીતુ લાલ સહિત અનેક મહાનુભાવો અને શહેરીજનો જોડાયા હતા.