શિયાળામાં ગાજરનો હલવો સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે પણ છે ઉત્તમ, જાણો તેના અનેક ફાયદા
શિયાળાની ઋતુમાં આપણા બધા ઘરોમાં હેલ્ધી વાનગી અને આયુર્વેદિક વષાના સાથેની સ્વીટ બનાવાય છે
શિયાળાની ઋતુમાં આપણા બધા ઘરોમાં હેલ્ધી વાનગી અને આયુર્વેદિક વષાના સાથેની સ્વીટ બનાવાય છે
આજની આ ભાગદોડ વારી લાઈફ અને વ્યસ્ત જીવનશૈલીમાં ખાવાની ખોટી આદતો સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
આ ભાગ દોડ વારી લાઈફ માથી અઠવાડિયાના અંતે એટ્લે કે વીકએન્ડ પર ફરવા જવાનું વિચારતા હોય છે,
બાળક હોય કે પુખ્ત, દરેક વ્યક્તિ સ્વાદનું વધારે ખ્યાલ રાખતા હોય છે,પરંતુ સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે.
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ શિયાળા દરમિયાન મૂળા ખાવાના ઘણા મોટા ફાયદા છે. તે વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે.
સ્વેટર સ્ટાઇલ ટિપ્સ સ્વેટર શિયાળામાં સૌથી જરૂરી પોશાક છે. તે પુરુષો અને સ્ત્રીઓ બંને પહેરી શકે છે, પરંતુ દરરોજ એક જ સ્વેટર પહેરવાથી તમે કંટાળાજનક દેખાશો.
ભૃંગરાજનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ વાળ અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે.