કેળાની પેસ્ટ અને નારિયેળ તેલ તમારા વાળને બનાવશે સ્મૂથ અને સિલ્કી, સાથે જ અટકાવશે ખરતા વાળ
શુષ્ક વાળને નરમ કરવા માટે તમે નારિયેળ તેલ અને કેળાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
શુષ્ક વાળને નરમ કરવા માટે તમે નારિયેળ તેલ અને કેળાની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
શિયાળાની સિઝન આવતાની સાથે જ લોકો ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ જતાં હોય છે
અડીકડી વાવ 15મી સદીમાં પત્થરને કોતરીને બનાવવામાં આવેલી છે. આ વાવના પગથિયાં જેમ જેમ ઉતરતા જઇએ તેમ લાગે છે કે આપણે ભૂગર્ભમાં ઉતરતા જઈએ
શિયાળામાં દરરોજ 1 થી 2 ગાજર ખાવાનું રાખો. ગાજર ખાવાથી ભરપૂર માત્રામાં વિટામિન A મળે છે.
જો તમને તેનો સ્વાદ ન ગમતો હોય તો તમે તેને સ્વાદિષ્ટ બનાવીને સ્મૂધીના રૂપમાં પી શકો છો.
જ્યારે પણ આપણે લગ્ન કે પાર્ટીમાં જઈએ છીએ. ત્યારે આપણે અલગ અલગ ડિઝાઇનના આઉટફિટસ સ્ટાઈલ કરતાં હોઈએ છીએ.
આજ કાલ બજારમાં દરેક પ્રકારની ચા મળવા લાગી છે. શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરમાં ગરમારો લાવવા માટે લોકો ચા પીવાનું પસંદ કરે છે.