ભરૂચ:મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન,ગાયને ઘૂઘરી પણ ખવડાવી
ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ,ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કર્યું
ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ,ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કર્યું
એમેઝોનની માલિકીની ઓનલાઈન ઓડિયોબુક અને પોડકાસ્ટ સેવા ઓડીબલ તેના લગભગ 5% કર્મચારીઓને છૂટા કરી રહી છે
દેશના ઘણા ભાગોમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મકરસંક્રાંતિ 14 એએનઇ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.
સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે.