New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/09222517/hzsu6ctz6197kguxbjqo-scaled.jpg)
કોરોનાના કેસ વધતા રાજકોટ પાન એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાન-મસાલાની દુકાનો શનિ- રવિ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઈને ગામડાઓમાં સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ સેલ્ફ લોકડાઉન લાદવામાં આવ્યું છે.
Latest Stories