New Update
/connect-gujarat/media/media_files/2025/07/02/handavo-2025-07-02-12-41-59.jpg)
ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ વાનગી એવી હાંડવો બનાવવામાં ટાઈમ લાગે છે.તો આજે ફટાફટ 10 મિનિટમાં રવાનો હાંડવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.