Connect Gujarat
વાનગીઓ 

નાસ્તામાં કંઈક ખાસ બનાવવા માંગો છો, તો ઘરે જ બનાવો મસાલા મગ દાળ પુરી

ઘરે તહેવારોની સિઝન અથવા તો એમનાં પણ પૂરી બનાવતા હોઈએ,એમાં પણ સદી પૂરી,જીરા પૂરી મેંદાની પૂરી જે ખાસ તહેવારના સમયે બનાવવામાં આવે છે,

નાસ્તામાં કંઈક ખાસ બનાવવા માંગો છો, તો ઘરે જ બનાવો મસાલા મગ દાળ પુરી
X

ઘરે તહેવારોની સિઝન અથવા તો એમનાં પણ પૂરી બનાવતા હોઈએ,એમાં પણ સદી પૂરી,જીરા પૂરી મેંદાની પૂરી જે ખાસ તહેવારના સમયે બનાવવામાં આવે છે,જે પછી સાતમ આઠમ હોય કે દિવાળી એ સમયે પૂરી બનાવવામાં આવે છે તો આજે ટ્રાય કરો મસાલા મગ દાળ પૂરી જે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.

મસાલા મગદાળ પુરી સામગ્રી :-

1 કપ લોટ, 1 કપ મગની દાળ, 1 ટીસ્પૂન આદુ, 1 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન કોથમીર, સ્વાદ મુજબ મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તેલ જરૂર મુજબ

મસાલા મગ દાળ પુરી બનાવવાની રીત :-

સૌ પ્રથમ દાળને 5-6 કલાક પલાળી રાખો. તેમાં આદુ, વરિયાળી અને આખા ધાણા ઉમેરીને પેસ્ટ બનાવો. તેમાં લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો, મિક્સ કરી તેને લોટમાં મિક્સ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. અને ત્યાર પછી આ લોટની પુરીઓ બનાવો, ગરમ તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો અને સર્વ કરો. આ રીતે બનાવો ઘરે જ આ વાનગી...

Next Story