• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

આમલીનું શરબત ઉનાળાની ગરમીમાં તમારા પેટને ઠંડુ રાખશે, તો અજમાવો આ સરળ રેસિપી

ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આમલીનું શરબત ખૂબ જ ફાયદાકારક છે.

author-image
By Connect Gujarat 29 May 2024 in વાનગીઓ સમાચાર
New Update
આમલીનું શરબત ઉનાળાની ગરમીમાં તમારા પેટને ઠંડુ રાખશે, તો અજમાવો આ સરળ રેસિપી

ઉનાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આમલીનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે, આમલીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે શરીર માટે કુદરતી ઠંડકનું કામ કરે છે. તેના સેવનથી ન માત્ર પાચનતંત્ર સુધરે છે, પરંતુ તે શરીરને અંદરથી ડિટોક્સ પણ કરે છે. તમે આમલીની ચટણી તો ખાધી હશે, પરંતુ આ દિવસોમાં તમે કેરીના પન્ના, સત્તુ કે બીલાનું શરબત,નાળિયેર પાણી તો ખૂબ પીતા હશો, પરંતુ આજે જાણી લો ઘરે આસાનીથી આમલીનું શરબત બનાવવાની રીત, જે તમને ઠંડક આપશે.

આમલીનું શરબત બનાવવા માટેની સામગ્રી :-

આમલી - 2 ચમચી, ખાંડ (પાઉડર)/ ગોળ - અડધો કપ, એલચી પાવડર - 1/4 ચમચી

કાળા મરી - 1/4 ચમચી, કાળું મીઠું - સ્વાદ અનુસાર, મીઠું - સ્વાદ અનુસાર, ફુદીનાના પાન - 4-6

બરફના ટુકડા - જરૂરિયાત મુજબ

આમલીનું શરબત બનાવવાની રીત :-

આમલીની ચાસણી બનાવવા માટે સૌથી પહેલા તેના બીજ કાઢી લો. હવે એક કપ પાણીમાં આમલી નાંખો અને તેને ઓછામાં ઓછા 2 કલાક માટે પલાળી રાખો. પછી તેને પલ્પની સાથે લઈને તેને મિક્સરની મદદથી પીસી લો અને પછી તેને કપડાની મદદથી ગાળી લો અને તેને એક વાસણમાં કાઢી લો. ત્યાર બાદ આ પછી તેમાં દળેલી ખાંડ અથવા ગોળ, એલચી પાવડર, કાળા મરી, કાળું મીઠું અને સફેદ મીઠું ઉમેરો. અને પછી ફૂદીનાના પાનને ક્રશ કરીને ઉમેરો અને બરફના ટુકડા ઉમેરીને ઠંડુ સર્વ કરો.

#Lifestyle #very beneficial #stomach cool #Imli Ka Sharbat #natural cooling
Related Articles
sabudana વાનગીઓ logo logo
LIVE

ઉપવાસ માટે આ રીતે બનાવો છુટ્ટી અને સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

દક્ષિણ ભારતમાં અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં ઉપવાસનું ખાસ મહત્વ હોય છે. ઉપવાસમાં અમુક જ વસ્તુઓ ખાઇ શકાય છે. વાનગીઓ | સમાચાર

By Connect Gujarat Desk Jul 25 2025
01 વાનગીઓ logo logo
LIVE

જાણો દરરોજ સવારે નાળિયેર પાણી પીવાથી શરીરને થતાં અનેક ફાયદા!

નાળિયેર પાણી તમારા શરીરને હાઈડ્રેશન પણ આપે છે. તે સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઇલેક્ટ્રોલાઈટ્સ હોય છે જે શરીરને ઘણા ફાયદા આપે છે. વાનગીઓ | સમાચાર

By Connect Gujarat Desk Jul 23 2025
WhatsApp Image 2025-07-23 at 4.16.16 PM વાનગીઓ logo logo
LIVE

આ રીતે ઘરે બનાવો ચીઝ સોજી ટોસ્ટની વાનગી, જાણો રેસીપી

બહારના ખોરાક ખાવાનું લોકો ટાળતા સાંજની રસોઈમાં કઈ વાનીગ બનાવું કે જે બાળકો અને ઘરના વડીલોને પણ પસંદ હોય તો તેનો જવાબ છે ચીઝ સોજી ટોસ્ટ. વાનગીઓ | સમાચાર

By Connect Gujarat Desk Jul 23 2025
vadapav વાનગીઓ logo logo
LIVE

ઘરે બેઠા મુંબઈ સ્પેશિયલ વડાપાવનો માણો આનંદ, બનાવવાની રીત છે ખૂબ જ સરળ

મુંબઈનુ નામ આવતાની સાથે જ દરેકના મનમા ઘણી બધી વાનગીઓ આવે છે. કોઈને રગડા પેટીસ જોઈએ છે કોઈને ભેલપુરી કે મિસલ પાવ જોઈએ છે પરંતુ આ બધા સાથે વડા પાવ તો છે જ. સમાચાર સમાચાર

By Connect Gujarat Desk Jul 22 2025
pickle વાનગીઓ logo logo
LIVE

તમે પણ તીખુ અને ચટાકેદાર અથાણું ખાવાના શોખીન છો ? 10 મિનિટમાં ઘરે બનાવો લીલા મરચાનું અથાણું

મોટાભાગના લોકોને મસાલેદાર અને ચટાકેદાર વાનગીઓ ખાવાનો શોખ હોય છે. ત્યારે કેટલાક લોકો ઘરે અવનવા પ્રકારના અથાણા બનાવીને રાખતા હોય છે. સમાચાર સમાચાર

By Connect Gujarat Desk Jul 19 2025
choco cake વાનગીઓ logo logo
LIVE

કોઈ પણ સેલિબ્રેશન માટે મેંદાનો લોટ નહી ! ઘઉંના લોટથી બનાવો ચોકલેટ કેક

ઘઉંના લોટમાં ફાઇબર જોવા મળે છે, જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે, કારણ કે તેમાં થોડી સામગ્રી અને ઓછો સમય લાગે છે. વાનગીઓ | સમાચાર

By Connect Gujarat Desk Jul 17 2025
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by