Home > lifestyle
You Searched For "Lifestyle"
ડાયટ-લાઈફસ્ટાઈલ સુધર્યા પછી પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ નથી થતું? લીવરને સ્વસ્થ રાખવાના કરો આ ઉપાય,થશે ફાયદો
13 Jun 2022 8:24 AM GMTછેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો વૈશ્વિક સ્તરે હૃદયરોગના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે.
જો તમે એકલા ટ્રાવેલ કરવાનું વિચારતા હોવ તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
30 April 2022 8:56 AM GMTએકલા મુસાફરી કરવી એ મુશ્કેલ કાર્ય હોઈ શકે છે, ખાસ કરીને પ્રથમ-ટાઈમર્સ માટે. પરંતુ એક અલગ પ્રકારનું સાહસ એકલા મુસાફરી પણ છે.
ઈદ પર મહેમાનો માટે બનાવો આ ખાસ મીઠાઈઓ, સરળ છે રેસીપી
29 April 2022 9:58 AM GMTઆ વર્ષે ઈદ 3જી મેના રોજ મનાવવામાં આવી રહી છે. ઈદનું નામ પડતાં જ સેવિયાં અને સ્વાદિષ્ટ વાનગીઓ યાદ આવી જાય છે.
દિવસના બચેલા ભાતમાંથી સાંજે બનાવો ક્રિસ્પી પકોડા, સ્વાદ આવશે અદ્ભુત
15 April 2022 7:41 AM GMTએમ તો માત્ર ચણાના લોટના જ પકોડાવધુ બંતા હોય છ પરંતુ જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ વખતે આ ભાતના પકોડા ટ્રાય કરો. ભાત મોટાભાગે ઘરોમાં...
ઉનાળાની સિઝનમાં જો ડેસ્ટિનેશન વેડિંગકરવા હોય તો આ હિલસ્ટેશનો છે બેસ્ટ
5 April 2022 9:48 AM GMTલગ્ન માટે લોકો ખાસ અને સુંદર જગ્યા પસંદ કરે છે. અહીં વર-કન્યાના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો સામેલ થાય છે.
રમઝાનની ઈફ્તારીમાં બનાવો આ કબાબ, જાણી લો ફટાફટ રેસેપી
5 April 2022 9:40 AM GMTસાંજે ઇફ્તારીમાં, તે વાનગીઓ માટે કંઈક નવું ટ્રાય કરવા માંગે છે. તો કાગજી કબાબની આ રેસીપી ખૂબ જ ખાસ છે.
ઉનાળામાં રાખો તમારા શરીરની ખાસ કાળજી, ખોરાકમાં ઉમેરો આ 5 વસ્તુઓ
5 April 2022 8:41 AM GMTઉનાળામાં તાપમાન વધવાને કારણે શરીરમાં પાણીની અછત સર્જાય છે. જેના કારણે ડીહાઈડ્રેશન થાય છે, અને ઘણી વખત આપણને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વધતાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે આ 4 પીણાં,વાંચો
5 April 2022 8:37 AM GMTવધારે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, આહારમાં ઘણા ફેરફારો કરવા પડશે.
જીવનશૈલીની આ ત્રણ આદતો ડાયાબિટીસ-હૃદયની બીમારીઓનું વધારી શકે છે જોખમ,આ બાબતોનું રાખો ધ્યાન
31 March 2022 7:48 AM GMTહાલમાં, સમગ્ર વિશ્વમાં મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે નબળી જીવનશૈલીની આદતોને મુખ્ય પરિબળ તરીકે જોવામાં આવે છે.
વિશ્વ વન દિવસ, કયા હેતુથી અને ક્યારે આ દિવસની શરૂઆત કરવામાં આવી, જાણો
21 March 2022 8:10 AM GMTજંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી,
આજે ઈન્ટરનેશનલ હેપીનેસ ડે છે, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
20 March 2022 5:33 AM GMTખુશ રહેવું એ વ્યક્તિગત પસંદગી છે. વ્યક્તિને લોકો, વસ્તુઓ, પ્રવૃત્તિઓ અથવા જીવનની નાની નાની બાબતોમાં પણ ખુશી મળે છે.
જાણો કેમિકલયુક્ત હોળીના રંગો શરીરને કેવી રીતે ગંભીર નુકસાન પહોંચાડે છે!
18 March 2022 6:17 AM GMTહોળીનો તહેવાર આવી ગયો છે અને આ વખતે પણ તે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા બે વર્ષથી કોવિડ રોગચાળાને કારણે લોકો આ તહેવારની ઉજવણી...