ચોમાસા દરમિયાન ભજીયા અને સમોસા ખાઈને કંટાળી ગયા છો? તો આ વખતે ટ્રાઈ કરો બેબી કોર્નની આ નવી રેસેપી......

ચોમાસામાં ગરમાગરમ ભજીયા અને સમોસા ખાવા કોને ના ગમે, તેથી જ આ સિઝનમાં ભજીયા, વડા, પકોડા અને અન્ય ક્રિસ્પી મસાલેદાર વાનગીઓ પ્રખ્યાત છે.

New Update
ચોમાસા દરમિયાન ભજીયા અને સમોસા ખાઈને કંટાળી ગયા છો? તો આ વખતે ટ્રાઈ કરો બેબી કોર્નની આ નવી રેસેપી......
Advertisment

ચોમાસામાં ગરમાગરમ ભજીયા અને સમોસા ખાવા કોને ના ગમે, તેથી જ આ સિઝનમાં ભજીયા, વડા, પકોડા અને અન્ય ક્રિસ્પી મસાલેદાર વાનગીઓ પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન લોકો રોજ ભજીયા, વડા અને પકોડા ખાઈને કંટાળી જાય છે, તો આજે અમે તમને બેબી કોર્ન મંચુરિયન રેસીપી જણાવીશું જેને તમે તમારા ઘરે ટ્રાય કરી શકો છો.

Advertisment

બેબીકોર્ન મંચુરિયન બનાવવાની સામગ્રી

બેબી કોર્ન

મેંદો

લસણની પેસ્ટ

આદુની પેસ્ટ

તેલ

Advertisment

બારીક સમારેલ લસણ

બારીક સમારેલી ડુંગળી

કેપ્સીકમ

વિનેગર

મીઠું

સોયા સોસ

Advertisment

ટોમેટો પ્યુરી

બીકોર્ન મંચુરિયન બનાવવાની રીત

મેંદો, લસણ અને આદુની પેસ્ટ મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો.

આ દ્રાવણમાં બેબી કોર્ન કોટ કરો અને 15 મિનિટ માટે છોડી દો.

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બેબી કોર્નને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

ત્યારબાદ અન્ય એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો અને તેમાં લસણ, ડુંગળી અને કેપ્સિકમને ધીમી આંચ પર સાંતળો.

હવે તેમાં સોયા સોસ, ટોમેટો પ્યુરી, વિનેગર અને મીઠાનું મિશ્રણ બનાવી ઉમેરો અને બધું બરાબર પકાવો.

તળેલી મકાઈ ઉમેરો અને મિક્સ કરો તમારા બેબી કોર્ન મંચુરિયન તૈયાર છે.

Latest Stories