🔴 Breaking
જંગલમાં ફરી જામશે કોમેડી અને એડવેન્ચરનો ‘દંગલ’, ‘જુમાંજી 4’ નું દમદાર ટ્રેલર આઉટ!અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા સોનાની દાણચોરીમાં ઝડપાય,35 લાખનું સોનું જપ્ત બનાસકાંઠા : પાલનપુર નજીક ST બસ અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર, 3ના મોત અને 5 ઈજાગ્રસ્તગુજરાતમાં પૂરની વિકટ પરિસ્થિતમાં રેસ્ક્યુ ટીમની પ્રસંશનીય કામગીરી,રૂપિયા 1 કરોડથી વધુની આર્થિક સહાય પણ ચૂકવાયભરૂચ: જુના બજારમાં ભુવો પડતાં લોકોમાં ભય, વાહન વ્યવહારને અસરભારતના કોચિંગ પદ છોડ્યા પછી રાયન ટેન ડોશેટ ફરી ભૂતપૂર્વ ટીમમાં જોડાયા, મુખ્ય જવાબદારી સંભાળીભરૂચ: આમોદમાં વીજ કરંટથી મૃત્યુ પામેલ યુવકના પરિવારજનોને રૂ.4 લાખની સહાય અર્પણ કરાયભરૂચ: પોલીસકર્મીઓ અંગે કરેલા આક્ષેપ મામલે ચૈતર વસાવા આજે કોર્ટમાં હાજર નહીં રહે, વાંચો શું છે કારણજંગલમાં ફરી જામશે કોમેડી અને એડવેન્ચરનો ‘દંગલ’, ‘જુમાંજી 4’ નું દમદાર ટ્રેલર આઉટ!અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા સોનાની દાણચોરીમાં ઝડપાય,35 લાખનું સોનું જપ્ત બનાસકાંઠા : પાલનપુર નજીક ST બસ અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર, 3ના મોત અને 5 ઈજાગ્રસ્તગુજરાતમાં પૂરની વિકટ પરિસ્થિતમાં રેસ્ક્યુ ટીમની પ્રસંશનીય કામગીરી,રૂપિયા 1 કરોડથી વધુની આર્થિક સહાય પણ ચૂકવાયભરૂચ: જુના બજારમાં ભુવો પડતાં લોકોમાં ભય, વાહન વ્યવહારને અસરભારતના કોચિંગ પદ છોડ્યા પછી રાયન ટેન ડોશેટ ફરી ભૂતપૂર્વ ટીમમાં જોડાયા, મુખ્ય જવાબદારી સંભાળીભરૂચ: આમોદમાં વીજ કરંટથી મૃત્યુ પામેલ યુવકના પરિવારજનોને રૂ.4 લાખની સહાય અર્પણ કરાયભરૂચ: પોલીસકર્મીઓ અંગે કરેલા આક્ષેપ મામલે ચૈતર વસાવા આજે કોર્ટમાં હાજર નહીં રહે, વાંચો શું છે કારણ
Featured

સાબરકાંઠા: પ્રાંતિજના જેસગપુરા પાસે બાઇક સ્લીપ થઈ જતા જન્મદિવસે જ યુવાનનુ નીપજયું મોત

પ્રાંતિજના ભાગપુરનો બાઇક ચાલક ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર સાથે ટકરાયો

સાબરકાંઠા: પ્રાંતિજના જેસગપુરા પાસે બાઇક સ્લીપ થઈ જતા જન્મદિવસે જ યુવાનનુ નીપજયું મોત

અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે આઠ પર પ્રાંતિજના જેસગપુરા પાટીયા પાસે હિંમતનગર તરફથી આવી રહેલ બાઇક અચાનક રોડ ઉપર સ્લીપ થઈ ગઈ હતી. જેમાં પ્રાંતિજના ભાગપુરનો બાઇક ચાલક ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ રોડની વચ્ચોવચ આવેલ ડિવાઈડર સાથે ટકરાયો હતો અને ત્યાંથી ડિવાઈડરમા રહેલ ઝાડ સાથે ટકરાતા તેનુ ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો બાઇક પાછળ બેઠેલ તુષાર સિંહ રાઠોડ રહે પ્રાંતિજનાને શરીરે ઇજાઓ પોહચતા તેને ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે