મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકા આજે, 12 જુલાઈએ લગ્ન કરવા જઈ રહ્યાં છે. નીતા અંબાણીએ અત્યારસુધી નાના દીકરાના લગ્નનાં અનેક ફંક્શન યોજ્યાં. ગોળ-ધાણા, સગાઈ કે પછી પ્રી-વેડિંગ સેરેમની હોય… દરેક પ્રસંગે અંબાણી પરિવારનો આગવો વૈભવ જોવા મળ્યો છે.

3 જુલાઈએ અનંત-રાધિકાનું મામેરું યોજાયું હતું. ત્યાર બાદ ચાર જુલાઈએ કોકિલાબેને ગરબા નાઇટનો જલસો કર્યો હતો. અંબાણી પરિવારે મ્યુઝિક નાઇટને યાદગાર બનાવવા માટે હોલિવૂડ પોપસ્ટાર જસ્ટિન બીબરને બોલાવ્યો હતો આ પછી અલગ અલગ ફંક્શનમાં દેશ વિદેશના અનેક મહેમાનો અનંત રાધિકાના લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી આજે પણ લગ્ન પ્રસંગમાં દેશ વિદેશના અનેક મહેમાનો આવી પહોંચ્યા છે. 

હલ્દી સેરેમનીમાં રાહુલ વૈદ્ય તથા ઉદિત નારાયણે પર્ફોર્મન્સ આપ્યા હતા. બોલિવૂડ સ્ટાર્સે પણ જાણે હોળી હોય એ રીતે એકબીજાને હલ્દી લગાવી હતી. મોગરાની કળીમાંથી બનેલા દુપટ્ટામાં રાધિકા ઘણી જ સુંદર લાગતી હતી. 10 જુલાઈએ નીતા અંબાણીએ પોતાના ઘરે શિવશક્તિની પૂજા ને મહેંદી સેરેમની યોજી હતી.

ફોટોમાં અંબાણી પરિવારના લગ્નને માણો:-

તસવીરોમાં અંબાણી પરિવારના લગ્નને માણો

ગોર્જીયસ લુકમાં જોવા મળી ક્રિતી સનુંન:-
Ananya Pandey

અનંત બ્રિગેડ’ લખાવ્યું અનન્યા પાંડેએ બ્લાઉઝમાં:-

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

ગરબા નાઇટમાં મન મૂકીને રાધિકા ગરબે ઝૂમી હતી.

ગરબામાં મન મૂકીને રાધિકા ગરબે ઝૂમી:-
 

શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો.
શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે 
Ambani Family
રામણદીવડા સાથે નીતા અંબાણી પૂરા પરિવાર સાથે:-