પેરિસ ઓલિમ્પિક્સમાં મનુ ભાકરની વધુ એક સિદ્ધિ,મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો

મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે, મનુ અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ જીતી ચુકી છે. મનુ અને સમગ્ર દેશ માટે આ એક મોટી ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે.

Manu Bhakar
New Update

પેરીસ ઓલમ્પિકમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છેમનુ અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ જીતી ચુકી છે. મનુ અને સમગ્ર દેશ માટે આ એક મોટી ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે.

#Paris Olympics 2024 #પેરિસ ઓલિમ્પિક્સ #Manu Bhaker #Paris Olympics #મનુ ભાકર
Here are a few more articles:
Read the Next Article