પેરિસ ઓલિમ્પિક્સમાં મનુ ભાકરની વધુ એક સિદ્ધિ,મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો
મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે, મનુ અગાઉ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ બ્રોન્ઝ જીતી ચુકી છે. મનુ અને સમગ્ર દેશ માટે આ એક મોટી ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે.
/connect-gujarat/media/media_files/VrsnNqjvGfQZz3MwFOih.png)
/connect-gujarat/media/media_files/U0pa91tMED2c3kts2PC2.jpeg)
/connect-gujarat/media/post_banners/93146896fa2947c6bec66632cff90d2ff3fff89b70c86868180e1fe577b498c3.webp)