મોહમ્મદ શમીની કારકિર્દીમાં બીજી મોટી સિદ્ધિ, ભારતીય બોલર અર્જુન એવોર્ડથી સન્માનિત.!

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. શમી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર 9મો ભારતીય પુરૂષ ક્રિકેટર છે.

મોહમ્મદ શમીની કારકિર્દીમાં બીજી મોટી સિદ્ધિ, ભારતીય બોલર અર્જુન એવોર્ડથી સન્માનિત.!
New Update

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. શમી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર 9મો ભારતીય પુરૂષ ક્રિકેટર છે. વર્લ્ડ કપ 2023માં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ 7 મેચમાં કુલ 24 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને દેશના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં શમીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતની ધરતી પર રમાયેલા વર્લ્ડ કપમાં શમીએ ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

#CGNews #India #indian Cricketer #honored #Bowler #Indian team #Arjuna Award #Mohammad Shami #big achievement
Here are a few more articles:
Read the Next Article