/connect-gujarat/media/media_files/2025/01/28/LZMGpCpEvVrY5rSrUzZm.jpg)
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. તેણે મળ્યો 'સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી'નો એવોર્ડ અને બન્યો ભારતનો પહેલો ઝડપી બોલર જેણે આ કારનામું કર્યું હોય.
31 વર્ષીય બુમરાહે હેરી બ્રુક (ઇંગ્લેન્ડ), ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા) અને જો રૂટ (ઇંગ્લેન્ડ) જેવા સ્ટાર ખેલાડીઓને પાછળ મૂકી દીધા અને પુરૂષ ક્રિકેટનું એક શીર્ષ સન્માન મેળવ્યું. બુમરાહ, ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 છે, તે સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર છે. તેણે 20થી ઓછી બોલિંગ એવરેજ સાથે આ સિદ્ધિ મેળવી છે, જે ક્રિકેટ ઈતિહાસમાં એક અદભૂત બાબત છે.