Connect Gujarat

You Searched For "Jasprit Bumrah"

ઇંગ્લેન્ડ સામે 5મી અને અંતિમ ટેસ્ટમાં જસપ્રિત બુમરાહનું કમબેક !

4 March 2024 7:03 AM GMT
ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5મી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પ્લેઇંગ-11માં 2 ફેરફાર સાથે ઉતરી શકે છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ સ્ક્વોડનો ભાગ છે.

IND vs ENG : જસપ્રીત બુમરાહ ચોથી ટેસ્ટમાં નહીં રમે , KL રાહુલ પર આપ્યું BCCIએ એક મોટું અપડેટ..

21 Feb 2024 7:13 AM GMT
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

ICC ટેસ્ટ રેન્કિંગઃ ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક દિવસ, જસપ્રીત બુમરાહે નંબર 1 બોલર બનીને ઈતિહાસ રચ્યો.

7 Feb 2024 8:59 AM GMT
જસપ્રીત બુમરાહ બુધવારે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે.

Happy Birthday : ભારતના આ 5 શક્તિશાળી ખેલાડીઓનો આજે જન્મદિવસ!

6 Dec 2023 5:04 AM GMT
આજે એટલે કે 6 ડિસેમ્બરે ભારતના પાંચ ખેલાડીઓ એકસાથે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

જસપ્રિત બુમરાહે રચ્યો ઇતિહાસ, પ્રથમ બોલ પર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો

2 Nov 2023 4:44 PM GMT
જસપ્રિત બુમરાહે ODI વર્લ્ડ કપ 2023માં એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી, જે ટૂર્નામેન્ટના 48 વર્ષના ઈતિહાસમાં કોઈ ભારતીય બોલર કરી શક્યો ન હતો. વાસ્તવમાં,...

ભારતે પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કર્યું: પાકિસ્તાને છેલ્લી 11 ઓવરમાં 56 રનમાં જ 6 વિકેટ ગુમાવી

14 Oct 2023 12:07 PM GMT
ભારત તરફથી પાંચ બોલર્સે 2-2 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાને 2-2 મળી

ભારતીય ક્રિકેટર જસપ્રીત બૂમરાહના ઘરે થયો નાના મહેમાનનો જ્ન્મ, ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કરી જણાવ્યુ નામ....

4 Sep 2023 6:15 AM GMT
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ સ્ટાર ખેલાડી પિતા બની ગયો છે.

આખરે ટીમ ઈન્ડિયામાં થઈ આ ખેલાડીની વાપસી, સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ તસવીરો.!

16 Aug 2023 4:43 AM GMT
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી20 શ્રેણી માટે મંગળવારે આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.

આયર્લેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમની કરી જાહેરાત, ટીમની કમાન જસપ્રીત બુમરાહને સોંપાઈ

1 Aug 2023 5:06 AM GMT
આયર્લેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું ટીમ ઈન્ડિયામાં કમબેક થયું છે અને જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ...

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીને લઈને આવ્યું મોટું અપડેટ, BCCI સેક્રેટરી જય શાહે કરી આ જાહેરાત

27 July 2023 3:17 PM GMT
ભારતીય ટીમ પાસે ICC ODI વર્લ્ડ કપ 2023 માટેની તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની...

શું જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ સામેની શ્રેણીમાં પુનરાગમન કરશે?, BCCIએ આપ્યું મોટું અપડેટ..!

19 July 2023 5:06 AM GMT
NCAની સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિસિન ટીમ ODI વર્લ્ડ કપ પહેલા જસપ્રીત બુમરાહને ફરી એક્શનમાં લાવવા માટે કોઈ કસર છોડી રહી નથી.

જસપ્રિત બુમરાહની ઇજાએ ચિંતા વધારી, IPLમાં પણ રમવું મુશ્કેલ..!

27 Feb 2023 8:25 AM GMT
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા હવે ટીમ ઈન્ડિયા અને ચાહકો માટે ચિંતાનો વિષય બની રહી છે.