Home > સ્પોર્ટ્સ > 'કિવિ સામે કાંગારૂનો ધબડકો' 201 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 111 રન માજ પેવેલિયન ભેગી થઈ
'કિવિ સામે કાંગારૂનો ધબડકો' 201 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 111 રન માજ પેવેલિયન ભેગી થઈ
ઓસ્ટ્રેલિયા 201 રનનો પીછો કરવા ઉતરી પરંતુ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડના બોલરો ભારે પડ્યા
BY Connect Gujarat Desk22 Oct 2022 10:55 AM GMT

X
Connect Gujarat Desk22 Oct 2022 10:55 AM GMT
T20 વર્લ્ડ કપમાં સુપર-12ની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે 201 રનનો લક્ષ્યાંક આપ્ય હતો જવાબમાં 201 રનનો પીછો કરતી ઓસ્ટ્રેલિયાની ટિમ માત્ર 111 રન માજ પેવેલિયન ભેગી થઈ જતાં ન્યૂઝીલેન્ડે મોટી જીત મેળવી
ન્યૂઝીલેન્ડે ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. ઓપનર ડેવોન કોનવે સૌથી વધું 92 રન બનાવ્યા. ફિન એલને 16 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા 201 રનનો પીછો કરવા ઉતરી પરંતુ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડના બોલરો ભારે પડ્યા હતા અને માત્ર 111 રન માજ કિવિ બોલરોએ ઓસ્ટ્રેલિયાની પારી સમેટી નાખી હતી
Next Story