Home > sports update
You Searched For "sports update"
પંજાબ છેલ્લા બોલે જીત્યું: રસાકસી ભરી મેચમાં પંજાબે છેલ્લા બોલે 3 રન બનાવી ચેન્નાઈને હરાવ્યું
30 April 2023 2:23 PM GMTચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો
ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમની જાહેરાત કરી,રહાણે ટીમમાં પરત ફર્યો
25 April 2023 9:25 AM GMTWTCની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર 7 થી 11 જૂન દરમિયાન યોજાવાની છે.
RCBvsRR: બેંગલોર રાજસ્થાન સામે ૭ રનથી જીત્યું, દેવદત્ત પડિકલની ફિફ્ટી એળે ગઈ
23 April 2023 2:15 PM GMTરાજસ્થાન સામે બેંગ્લોરની આ એકંદરે 14મી જીત છે. બંને વચ્ચે અત્યાર સુધી 29 મેચ રમાઈ છે.
ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈન્ડિયા બન્યું નં-1 રોહિત- ગિલ- કોનવેએ સદી ફટકારી
24 Jan 2023 4:04 PM GMTટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને વાઇટવોશ કર્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T20, ઇજાગ્રસ્ત સંજુ સેમસન બહાર
5 Jan 2023 7:02 AM GMTટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે.
ભરૂચ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨ ખેલાડીઓ પોતાનું પર્ફોર્મન્સ બતાવશે
13 Dec 2022 11:17 AM GMTઅંકલેશ્વરના ૨ ખેલાડીઓ ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાનું પર્ફોર્મન્સ બતાવશે
INDvsBAN : વિરાટ અને ઇશાન કિશને બાંગ્લાદેશીઓને હંફાવ્યા, બાંગ્લાદેશને 410 રનનો ટાર્ગેટ આપ્યો
10 Dec 2022 10:06 AM GMTઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરીને વધુ યાદગાર બનાવતા તેણે સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કનવર્ટ કરી હતી અને માત્ર 126 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી
INDvsNZ: વરસાદના કારણે ત્રીજી મેચ રદ્દ, ટીમ ઈન્ડિયાએ જીતી સિરીઝ
22 Nov 2022 10:58 AM GMTડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો હતો. એટલે આ મેચ ટાઈ થઈ હતી.
T20 વર્લ્ડ કપ 2022 : પાકિસ્તાન-સાઉથ આફ્રિકાની મેચમાં વરસાદનું વિધ્ન, જીત માટે સા.આફ્રિકાએ હવે 30 બોલમાં 73 રન જરૂર
3 Nov 2022 11:38 AM GMTસિડનીમાં મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા
T20 વર્લ્ડકપ: વધુ એક થ્રીલિંગ મેચ, ઝિમ્બાબ્વે બાંગ્લાદેશ સામે જીતતા જીતતા રહી ગયું !
30 Oct 2022 8:54 AM GMTબાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા
'કિવિ સામે કાંગારૂનો ધબડકો' 201 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 111 રન માજ પેવેલિયન ભેગી થઈ
22 Oct 2022 10:55 AM GMTઓસ્ટ્રેલિયા 201 રનનો પીછો કરવા ઉતરી પરંતુ ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડના બોલરો ભારે પડ્યા
"T-20 વર્લ્ડ કપ" સ્કોટલેન્ડે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, સતત બીજા દિવસે સર્જાયો મેજર અપસેટ
17 Oct 2022 2:54 PM GMTજ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 33 બોલમાં 66 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટના પહેલાં દિવસે પણ મેજર અપસેટ થયો હતો