પેરિસ ઓલિમ્પિક: ભારતીય હોકી ટીમે બ્રિટનને હરાવ્યું, ટીમ ઇન્ડિયા સેમીફાયનલમાં પહોંચી

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું.

hokey
New Update

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે બ્રિટનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. ફુલ ટાઈમ મેચમાં બંને ટીમનો સ્કોર 1-1 થી બરાબર હતો.ભારતે શૂટઆઉટમાં સતત 4 ગોલ કર્યા હતા.



બ્રિટિશ ટીમ માત્ર બે ગોલ કરી શકી હતી. ભારતીય ગોલકીપર શ્રીજેશ જીતનો હીરો રહ્યો હતો જેણે 2 ગોલ બચાવ્યા હતા.
લક્ષ્ય સેન બેડમિન્ટન મેન્સ સિંગલ્સમાં સેમિફાઈનલ મેચ હારી ગયો હતો. સેમિફાઈનલમાં તેને ડેનમાર્કના એક્સેલસન વિક્ટરે 22-20, 21-14થી હરાવ્યો હતો. આ મેચ 54 મિનિટ સુધી ચાલી હતી.

#પેરિસ ઓલિમ્પિક #ભારતીય હોકી ટીમ
Here are a few more articles:
Read the Next Article