બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં વરસાદનો ખતરો,આ અઠવાડીયામાં પર્થમાં પડી શકે છે વરસાદ!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થશે. પરંતુ પહેલી મેચના માત્ર 4 દિવસ પહેલા સમાચાર આવ્યા છે કે આ અઠવાડિયે

New Update
gvskar
Advertisment

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થશે. પરંતુ પહેલી મેચના માત્ર 4 દિવસ પહેલા સમાચાર આવ્યા છે કે આ અઠવાડિયે પર્થમાં વરસાદ પડી શકે છે. મેચ પહેલા વરસાદની આગાહીએ ચાહકોનું ટેન્શન વધારી દીધું છે.ટીમ ઈન્ડિયા 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. જો કે, મેચ પહેલા જ સમાચાર સામે આવ્યા છે કે આ અઠવાડિયે પર્થમાં વરસાદની સંભાવના છે. આ સમાચારે બંને ટીમો વચ્ચેની ટક્કર પહેલા ચાહકોમાં તણાવ પેદા કર્યો છે.

ઓસ્ટ્રેલિયામાં અત્યારે ક્રિકેટની અને ઉનાળાની સિઝન ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન, નવેમ્બર અને મે વચ્ચે ભાગ્યે જ વરસાદ પડે છે.  19 નવેમ્બર મંગળવારથી વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે બરાબર 3 દિવસ પહેલા જ મેચ પર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો હતો. જો કે, તમારે ગભરાવાની જરૂર નથી.

Latest Stories