Team India T20I : શ્રીલંકા સામે ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

New Update
Team India T20I : શ્રીલંકા સામે ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા પ્રવાસને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની 3 મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર થઈ છે. ટી20 શ્રેણીમાં હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યાને ટી20માં ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સુર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

Latest Stories