ચેન્નઈમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 2 વિકેટે વિજય મેળવ્યો,T20 સિરીઝમાં 2-0થી આગળ
ભારતે 146 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તિલક વર્માની અણનમ અડધી સદીએ ટીમને છેલ્લી ઓવરમાં મેચ જીતવામાં મદદ કરી.તિલક 55 બોલમાં 72* રનની ઇનિંગ રમ્યો