સુરત : હિઝાબ વિવાદની ગુજરાતમાં ENTRY, હિઝાબધારી મહિલાઓની રેલી નીકળી

કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિઝાબ નહિ પહેરવાના મુદ્દે શરૂ થયેલા વિવાદની આગ હવે ગુજરાત સુધી પહોંચી ચુકી છે.

New Update
સુરત : હિઝાબ વિવાદની ગુજરાતમાં ENTRY, હિઝાબધારી મહિલાઓની રેલી નીકળી

કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિઝાબ નહિ પહેરવાના મુદ્દે શરૂ થયેલા વિવાદની આગ હવે ગુજરાત સુધી પહોંચી ચુકી છે. સુરતમાં લઘુમતી મહિલાઓએ વિશાળ રેલી યોજી હતી...

કર્ણાટકમાં કોલેજ અને સ્કૂલમાં હિજાબ પહેરવાનો મામલો હવે તુલ પકડી રહ્યો છે અને હવે કર્ણાટકની બહાર બીજા રાજ્યોમાં પણ તેની આગ પ્રસરી રહી છે. સુરત શહેરમાં લઘુમતી સમાજની મહિલાઓએ હિઝાબ પહેરી વિશાળ રેલી કાઢી હતી. હિઝાબ તેમનો અધિકાર છે સહિતના નારાઓ રેલીમાં લગાવવામાં આવ્યાં હતાં. રેલીને અનુલક્ષી ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરાયું હતું. શાંતિપુર્ણ રીતે મહિલાઓની રેલી સંપન્ન થઇ હતી.

#Hijab controversy #BeyondJustNews #Hijab wearing women rally #Connect Gujarat #Gujarat #Hijab Row #Surat
Latest Stories