સુરત : ગોડાદરામાં કન્સ્ટ્રકશન સાઇટ નજીક છત્રી લેવા જતાં યુવક ઊંડા ખાડામાં ગરકાવ થયો…

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાં ગરકાવ થયો હતો.

New Update

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાં ગરકાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાં ગરકાવ થયો હતોયુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે ખાડો પાણીથી ભરાઈ ગયો હતો. જેથી ફાયર ફાઇટરો સહિત પોલીસે ભારે જહેમત સાથે ખાડામાં ગરકાવ યુવકની શોધખોળ શરૂ કરી હતી.

#Gujarat #CGNews #Surat #umbrella #construction site #Godadara News
Here are a few more articles:
Read the Next Article