અમેરિકાની ધરતી પર યોજાયો ઐતિહાસિક દીક્ષા મહોત્સવ, 30 હાઇલી ક્વોલિફાઇડ યુવાઓએ લીધી દિક્ષા….
ન્યૂજર્સીની પાવન ભૂમિમાં તારીખ 2 ઓક્ટોબર, 2023ના રોજ, એક અભૂતપૂર્વ અને હૃદયસ્પર્શી દીક્ષાદિન યોજાયો