ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ખાતે સ્વ. પંડિત જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાય…
પંડિત સ્વ. જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભાના સચિવ સહિત અધિકારીઓ, કર્મચારીઓએ નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પિત કરી…
