જુનાગઢ : સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઉપલબ્ધી, છેલ્લા 1 માહિનામાં 686 સગર્ભાઓની કરી સફળ ડિલિવરી..
દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ