Featured ભાવનગર: મહાનગર પાલિકાએ નોટિસ આપ્યા વિના ડીમોલેશનની કામગીરી કરી હોવાના સ્થાનિકોના આક્ષેપ Sep 6, 2023 1 min read ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ