ભરૂચ જિલ્લામાં સુરક્ષાનાં કારણોસર ૨૩ વાયટલ ઇન્સ્ટોલેશન વિસ્તારો ‘નો ડ્રોન ઝોન’ જાહેર, તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયુ
ભરૂચ જિલ્લામાં આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય…
