ભરૂચ: જંબુસરમાં મંદિરમાં તસ્કરોનો તરખાટ,માતાજીને પહેરાવેલા આભૂષણોની ચોરીના CCTV બહાર આવ્યા
ભરૂચના જંબુસરમાં તસ્કરોએ મહાકાળી માતાજીના મંદિરને નિશાન બનાવી અંદરથી રૂપિયા એક લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા…