Featured ગીર સોમનાથ : ઉના તાલુકના વાંસોજ ગામે રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરાયું Apr 27, 2024 1 min read મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.