ભરૂચ: રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી
ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો…
ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો…
મોરના મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં PMકરતા મોરનું મોત વીજ કરંટ લાગવાથી મોત થયું…