🔴 Breaking
સુરત : સરથાણાની સંત દેવીદાસ સોસાયટી નજીક ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિકોએ મોરચો માંડ્યો.ભરૂચ: હાંસોટના ઇલાવ ગામના ભીડભંજન મહાદેવ મંદિરે 12 કલાકના ભજનનું આયોજન, કલાકારોએ બોલાવી રમઝટજામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયાઅંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 7 જુગારીઓની કરી ધરપકડ, રૂ.2.35 લાખનો મુદ્દામાલ જપ્તસુરત : સરથાણાની સંત દેવીદાસ સોસાયટી નજીક ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિકોએ મોરચો માંડ્યો.ભરૂચ: હાંસોટના ઇલાવ ગામના ભીડભંજન મહાદેવ મંદિરે 12 કલાકના ભજનનું આયોજન, કલાકારોએ બોલાવી રમઝટજામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયાઅંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 7 જુગારીઓની કરી ધરપકડ, રૂ.2.35 લાખનો મુદ્દામાલ જપ્ત

Tag: <span>વિકાસ સપ્તાહ</span>

ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા રવિકૃષિ મહોત્સવનું આયોજન, ખેડૂતોને સાધન સહાયનું વિતરણ

Oct 14, 2025 1 min read

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યકક્ષાના પ્રધાન કુવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત…

અંકલેશ્વર: રવિકૃષિ મહોત્સવમાં 12 ખેડૂતોને ખેતીવિષયક સાધનોનું વિતરણ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

Oct 14, 2025 1 min read

અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...। ભરૂચ…

અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી, સાયકલોથોનનું કરાયુ આયોજન

Oct 13, 2025 1 min read

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઇક્લોથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા...…

ભરૂચ : જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો, શ્રમયોગીઓનું સન્માન કરાયું…

Oct 12, 2025 1 min read

જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત સરકારની વિવિધ યોજના હેઠળ ચેક વિતરણ સહિત શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવ્યું....…

અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી, MLA ઈશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

Oct 12, 2025 1 min read

રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિવિધ…

ભરૂચ: વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ, વિકાસ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

Oct 7, 2025 1 min read

વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકાસ રથ ફરશે રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ  યોજનાઓની…

ગાંધીનગર : ગુજરાતમાં 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ,વિકાસ સપ્તાહની શરૂઆત કરવામાં આવી

Oct 7, 2025 1 min read

ગુજરાતમાં વિકાસના 24 વર્ષની ગૌરવશાળી યાત્રાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલા વિકાસ સપ્તાહ આગામી તારીખ 15…

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પદયાત્રા યોજાઈ

Oct 15, 2024 1 min read

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસનના 23 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે…

સાબરકાંઠા : વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિજયનગર-શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરાય…

Oct 11, 2024 1 min read

મંત્રી ભિખુસિંહ પરમારે વિજયનગરના પાલ દઢવાવ ખાતે શહીદ સ્મારક ખાતે શહિદોને પુષ્પાંજલી અર્પણ કરી વીરાંજલિ વનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ…

ભરૂચ: સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વંચિતો વિકાસની વાટે કાર્યક્રમ યોજાયો,12.85 લાખ લાભાર્થીઓને સહાય ચૂકવાય

Oct 10, 2024 1 min read

લાભાર્થીઓને સહાય આપવા માટે  યોજાયેલા “વંચિતો વિકાસની વાટે” કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા અને ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા…