Featured હવે એકસાથે 4 ડિવાઈસ પર ચાલશે વ્હોટ્સએપ,વાંચો કઈ રીતે આ ફીચર કરશે કામ Apr 26, 2023 1 min read વ્હોટ્સએપના આ નવા ફીચરમાં તમે એકસાથે 4 ડિવાઈસ પર કોઈપણ વ્હોટ્સએપ એકાઉન્ટ લોગઈન કરી શકશો.