ભરૂચ : દહેજના નવાવાડીયા ખાતે નવનિર્માણ પામેલ શ્રી ખિમડી માતાજીના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો…
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આહિર સમાજના આગેવાનો, ભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો ભરૂચ…
