🔴 Breaking
નર્મદા : એકતાનગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનાયત કર્યા નેશનલ ફિલ્મ એવોર્ડ્સભરૂચ: આમોદના દેણવા ગામે ખેતરમાં ખાતર નાખતી મહિલા પર વિજળી ત્રાટકતા મોત નિપજ્યું, પંથકમાં શોકનું મોજું2026 એશિયન ગેમ્સમાં ભારતને 8મો મેડલ, મહિલા સ્કીટમાં બ્રોન્ઝરાશિ ભવિષ્ય 23 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:હાંસોટની પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર એનાયત, દિલ્હીમાં યોજાયો સમારોહભરૂચ જિલ્લામાં વરસાદ વચ્ચે સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ, 9 પૈકી 3 તાલુકામાં વરસાદભરૂચ: આમોદના દાદાપોર ગામ નજીક સ્કૂલ વેન પલટી જતા દોડધામ, 10 વિદ્યાર્થીઓને ઇજા- ચાલક નશામાં હોવાના આક્ષેપનર્મદાના SOU ખાતે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ,કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડનર્મદા : એકતાનગરમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનાયત કર્યા નેશનલ ફિલ્મ એવોર્ડ્સભરૂચ: આમોદના દેણવા ગામે ખેતરમાં ખાતર નાખતી મહિલા પર વિજળી ત્રાટકતા મોત નિપજ્યું, પંથકમાં શોકનું મોજું2026 એશિયન ગેમ્સમાં ભારતને 8મો મેડલ, મહિલા સ્કીટમાં બ્રોન્ઝરાશિ ભવિષ્ય 23 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ:હાંસોટની પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર એનાયત, દિલ્હીમાં યોજાયો સમારોહભરૂચ જિલ્લામાં વરસાદ વચ્ચે સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ, 9 પૈકી 3 તાલુકામાં વરસાદભરૂચ: આમોદના દાદાપોર ગામ નજીક સ્કૂલ વેન પલટી જતા દોડધામ, 10 વિદ્યાર્થીઓને ઇજા- ચાલક નશામાં હોવાના આક્ષેપનર્મદાના SOU ખાતે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ,કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

Tag: <span>સાબરકાંઠા</span>

સાબરકાંઠા : પ્રાંતિજના લીમલા પાસે IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરાર

Sep 6, 2026 1 min read

IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો રૂ.6 લાખની લેવડ દેવડ અને ગીરવે સોના માટે હત્યા ચકચારી હત્યાનો ભેદ…

સાબરકાંઠા : શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી,મહિલાઓએ પૂજન અર્ચન કરીને  પરિવારના સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

Sep 3, 2026 1 min read

સાબરકાંઠા જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે મહિલાઓએ ચૂલો ઠારીને શીતળા માતાની પૂજા કરી પરિવારના…

સાબરકાંઠા : પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખ્યા,મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

Apr 25, 2025 1 min read

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છે, અને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા…

સાબરકાંઠા : બેંક રિકવરી એજન્ટના ત્રાસથી સગર પરિવારનો માળો પીંખાયો,પોલીસે દુષ્પ્રેરણ માટેનો ગુન્હો નોંધી એક આરોપીની કરી ધરપકડ

Apr 18, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. આ…

સાબરકાંઠા : બેંક કર્મચારી પાસેથી રૂપિયા 15 લાખ ભરેલ બેગની લૂંટની ઘટનામાં બે આરોપીની પોલીસે કરી ધપરકડ,એક હજી ફરાર

Mar 29, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં રૂપિયા 15 લાખની લૂંટની ઘટના બની હતી.અને  ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી…

સાબરકાંઠા : હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની મબલખ આવક, ખેડૂતોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો

Mar 28, 2025 1 min read

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે. ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10…

સાબરકાંઠા : ઇડરમાં ધોળે દિવસે રૂ.15 લાખની લૂંટથી સનસનાટી મચી,બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર.

Mar 26, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોળે દહાડે બેંક કર્મચારી પાસેથી બાઈક સવારો 15 લાખની રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ફરાર થઇ…

સાબરકાંઠા : હિમંતનગરનું તખતગઢ ગામ સૌર ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું,11 મહિનામાં 4.24 લાખ યુનિટ જનરેટ કર્યા

Mar 25, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ સંપૂર્ણ સોલર એનર્જી દ્વારા પ્રકાશમય બન્યું છે.સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર આ ગામે…

સાબરકાંઠા : રાજ્ય બહારથી તરબુચની આવકમાં વધારો થતા ભાવમાં થયો ઘટાડો,ખેડૂતોએ આર્થિક નુકસાનની ચિંતા

Mar 24, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડૂતોએ તરબૂચના પાકનું  મબલખ ઉત્પાદન કર્યું  છે, જોકે રાજ્ય બહારથી પણ આવતા તરબૂચના પુરવઠાને કારણે ખેડૂતોને…

સાબરકાંઠા : નાદરીમાં અજાણ્યા શખ્સોનું હીનતાભર્યું કૃત્ય, ગાયનું માથું વાઢીને લઇ જતા સનસનાટી મચી,પોલીસે શરૂ કરી તપાસ

Mar 23, 2025 1 min read

સાબરકાંઠા જિલ્લાના વડાલીના નાદરી ગામમાં રાત્રે દરમિયાન અજાણ્યા લોકોએ ઢોરના વાડામાં બાંધેલી ગાયનું માથું વાઢી નાખ્યું હતું,અને પોતાની…