દિલ્હી એરપોર્ટ પર હોબાળો,એર ઇન્ડિયાની ફ્લાઈટનો સમય વારંવાર બદલ્યો, વડોદરાના 120 મુસાફરોએ રામધૂન બોલાવી
વડોદરાના 120 જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાય પડતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા જેના કારણે મુસાફરોએ હોબાળો મચાવ્યો…