અંકલેશ્વર : સજોદ ગામે એક જ ફળીયામાં 2 જગ્યાએથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, 2 બુટલેગર વોન્ટેડ
જિલ્લાના અંકલેશ્વર તાલુકા પોલીસે સજોદ ગામના વાળીનાથ ફળિયામાંથી 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.