ભરૂચ : દાંડીયાત્રા લઈને 2 વિદેશી નાગરિકો કાવી-કંબોઇ આવી પહોચ્યા, દરિયા કિનારે ગરબે ઘૂમી મજા માણી…
ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાતે 2 વિદેશી નાગરિકો આવી પહોચ્યા હતા.