🔴 Breaking
ISROની મોટી સિદ્ધિ: EOS-05નું સફળ લોન્ચિંગ કર્યુંનેપાળમાં વિનાશક પૂરનો કહેર: 1,290નાં મોત, 4,798 લોકો હજુ લાપતાઅંકલેશ્વર: ઈનરવીલ ક્લબ  દ્વારા વિશેષ બાળકો સાથે જન્માષ્ટમીના પર્વની કરાય ઉજવણીભરૂચ: આમોદના સમની ગામે જનરલ સ્ટોરમાં એક્સપાયરી ડેટના નાસ્તાના વેચાણના આક્ષેપથી હોબાળોરાશિ ભવિષ્ય 04 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: તહેવારની આડમાં જુગાર રમનારા સાવધાન,પોલીસની ડ્રોન નજરથી હવે ખેતર-ઝાડીમાં પણ બચવું મુશ્કેલ!ભરૂચ : મેઘરાજાના મેળામાં સ્ટોલધારકો પાસેથી સ્વચ્છતા-સફાઈ પેટે ચાર્જ વસૂલાયો, નગરપાલિકા સામે વેપારીઓમાં રોષ..!ભરૂચ: જંબુસરના ડોલિયા ગામ નજીક કાર પલટી જતા અકસ્માત, કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવISROની મોટી સિદ્ધિ: EOS-05નું સફળ લોન્ચિંગ કર્યુંનેપાળમાં વિનાશક પૂરનો કહેર: 1,290નાં મોત, 4,798 લોકો હજુ લાપતાઅંકલેશ્વર: ઈનરવીલ ક્લબ  દ્વારા વિશેષ બાળકો સાથે જન્માષ્ટમીના પર્વની કરાય ઉજવણીભરૂચ: આમોદના સમની ગામે જનરલ સ્ટોરમાં એક્સપાયરી ડેટના નાસ્તાના વેચાણના આક્ષેપથી હોબાળોરાશિ ભવિષ્ય 04 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: તહેવારની આડમાં જુગાર રમનારા સાવધાન,પોલીસની ડ્રોન નજરથી હવે ખેતર-ઝાડીમાં પણ બચવું મુશ્કેલ!ભરૂચ : મેઘરાજાના મેળામાં સ્ટોલધારકો પાસેથી સ્વચ્છતા-સફાઈ પેટે ચાર્જ વસૂલાયો, નગરપાલિકા સામે વેપારીઓમાં રોષ..!ભરૂચ: જંબુસરના ડોલિયા ગામ નજીક કાર પલટી જતા અકસ્માત, કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ

Tag: <span>2 killed</span>

ભરૂચ: એક્સપ્રેસ વે પર આમોદ નજીક 4 વાહનો વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત, બ્રેકડાઉન થયેલ પિકઅપ સાથે વાહનો ભટકાયા

Feb 28, 2025 1 min read

ભરૂચના આમોદ નજીક એક્સપ્રેસ હાઈવે પર બે કાર અને પીકઅપ ટેમ્પા અને વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના કરૂણ…

સુરત: આઉટર રીંગ રોડના વાલક બ્રિજ પર કારચાલકે 6 લોકોને ઉડાવ્યા, 2 સગા ભાઈઓના મોત

Feb 8, 2025 1 min read

સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં. જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ…

સુરત નેશનલ હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત,બે વીજ કર્મચારીઓના મોત

Nov 21, 2024 1 min read

સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.   …

અંકલેશ્વર: હાઇવે પર યુટર્ન લઈ રહેલ ટેમ્પો સાથે બાઈક ભટકાતા 2ના મોત

Sep 21, 2024 1 min read

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર…

વડોદરા : નેશનલ હાઇવે નં 48 પર સર્જાયો અકસ્માત, પૂર પાટ ઝડપે આવતી આઇસરે કારને ટક્કર મારતા 2 ના મોત

Jun 21, 2023 1 min read

વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો

USની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન સેરેમનીમાં થયો ગોળીબાર, 2નાં મોત, બે લોકો કસ્ટડીમાં

Jun 7, 2023 1 min read

USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયા હતા,

ભરૂચ : નર્મદા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત…

Mar 18, 2023 1 min read

ભરૂચ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર નર્મદા ચોકડી ઓવરબ્રિજ ઉપર 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત…

વડોદરા : દૂધ લેવા નીકળેલી મહિલાને બાઈકચાલકે ફંગોળી, બન્નેનું ઘટના સ્થળે મોત…

Mar 18, 2023 1 min read

જૂના પાદરા રોડ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઈકચાલકે મહિલાને એડફેટે લેતાં બન્નેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું…

પાટણ: નેશનલ હાઇવે પર આગળ ચાલતી ટ્રકની પાછળ અન્ય બે ટ્રક ભટકાય,બે લોકોના કમકમાટીભર્યા મોત

Mar 6, 2023 1 min read

પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.