ગાંધીનગર : અમૂલના 4 ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયો ધારણ કર્યો…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમ્યો છે.