Featured અંકલેશ્વર : મોતાલી ગામના સ્મશાન નજીક જુગાર રમતા 3 જુગારીઓની પોલીસે કરી અટકાયત, 5 જુગારી વોન્ટેડ Jan 12, 2024 1 min read મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો.