Covid-19 : ભાવનગર શહેરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 34 થઈ
ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના 6 નવા કેસ નોધાયા છે