જામનગર : “નળ સે જળ” યોજનાનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે, 1.42 લાખ ઘરોમાં અપાયું નળ જોડાણ…
જામનગરના મોટા ઠાવરિયા ગામે વાસમો પુરસરકૂટ આંતરિક પેયજળ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.