એન્ટરટેઇનમેન્ટ બોલિવૂડમાં એકશન હીરો તરીકેની છાપ છોડનાર સની દેઓલનો આજે 65મો જન્મદિવસ Oct 19, 2021 1 min read તેના જન્મદિવસ પર, બોબી દેઓલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબ જ ખાસ તસવીર શેર કરી છે.