આદિ ગોદરેજનું ચેરમેન પદેથી રાજીનામું, વાંચો હવે કોણ સંભાળશે કમાન
જાણીતા ઉદ્યોગપતિ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન આદિ ગોદરેજે શુક્રવારે કંપનીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું