અદિતિ રાવ હૈદરીએ સિદ્ધાર્થ સાથેના ડેટિંગની કરી પુષ્ટિ, નવા વર્ષ પર કપલની રોમેન્ટિક પોસ્ટ વાયરલ થઈ
'પદ્માવત' ફેમ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી છેલ્લા કેટલાક સમયથી સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.
'પદ્માવત' ફેમ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી છેલ્લા કેટલાક સમયથી સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સુંદરીઓ ચમકતી રહે છે. પહેલા દિવસથી, દીપિકા પાદુકોણે જ્યુરી સભ્ય તરીકે પ્રશંસા મેળવી.